أحدث مقاطع الفيديو

Vinod
3 المشاهدات · منذ 2 الشهور

નડિયાદ પ્રભુ શરણમ ખાતે મહાનગરપાલિકાના કમિશનર શ્રી જી.એચ સોલંકી ની અધ્યક્ષતામાં ગીતા જયંતી ન ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે ગીતાના બારમાં અધ્યાયનું પઠન પણ કરવામાં આવ્યું હતું.

Vinod
12 المشاهدات · منذ 2 الشهور

ભારતના ઘડવૈયા અને લોખંડી પુરુષ સરદાર પટેલશ્રીની 150 ની જન્મ જયંતી નિમિત્તે જિલ્લા કક્ષાએ પદયાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો જે પૈકી નડિયાદ ખાતે સરદાર પટેલ સ્ટેચ્યુ સ્ટેશન રોડથી સરદાર પટેલ શ્રી જન્મસ્થળ સુધી આવેલી કાઢવામાં આવી અને સમાપન કરવામાં આવ્યું

Vinod
50 المشاهدات · منذ 2 الشهور

નડિયાદ વૈશાલી કરનાર પાસે અંડરપાસ રોડનું નિરીક્ષણ કરતા નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને મહાનગરપાલિકાના ચીફ ઓફિસર.

Vinod
30 المشاهدات · منذ 2 الشهور

તાજેતરમાં થયેલ બિહાર ચૂંટણીમાં એનડીએનો ચલંત વિજય થતા ખેડાના સાંસદ શ્રી દેવું સિંહે નડિયાદ ખાતે પ્રતિક્રિયા આપી.

Vinod
7 المشاهدات · منذ 2 الشهور

તાજેતરમાં યોજાયેલ બિહારની ચૂંટણીમાં ભવ્ય વિજય થતા સરકાર નડિયાદ ખાતે વિજયોત્સવ

Vinod
26 المشاهدات · منذ 2 الشهور

જન્મ શતાબ્દી ના પૂર્વાધ રુપે જ્યોતિ શક્તિ કલશ યાત્રા મનુષ્યની અંદર રહેલી દિવ્ય શક્તિની જાગરણ અને શ્રેષ્ઠ વિચારોના જાગરણ માટે ભ્રમણ કરી અને જનજાગૃતિ કરી રહી છે.

أظهر المزيد